નારી
જેને આપણને જન્મ આપ્યો ,તેછે અમૂલ્ય નારી
બાળક માટે દુખી રેહતી, તેછે અમુલ્ય નારી
જેને આપણે “માં” કહીએ, તેછે અમુલ્ય નારી
મર્દ ની વચ્ચે રાજ કરતી, તેછે “રાજીયા” એક નારી
ગોરા વચ્ચે યુદ્ધ કરતી, તેછે “ઝાંસી” એક નારી
પુરા દેશ ને જેના પર છે ગર્વ, તે છે “ઇન્દિરા” એક નારી
કોઈ દેવી બનીને ઘરમાં રેહતી, કોઈ યોધ્ધા બનીને યોદ્ધ કરતી,
તે છે અમૂલ્ય નારી
જેના લીધે છે આ દુનિયા, તેછે અમૂલ્ય નારી
જેને આપણ ને જન્મ આપ્યો, તેછે અમૂલ્ય નારી
જેની નથી આજે કિંમત, તેછે અમૂલ્ય નારી
ખોલી ઇતિહાસ નારી નો સમજણ લાવીએ આપને બધા
જેને આપણે કહીએ “માં”, તેછે અમૂલ્ય નારી
જેને આપણ ને જન્મ આપ્યો, તેછે અમૂલ્ય નારી
સુલેમાન કોઠારીયા રચિત
Tags:
POEM